Thursday, July 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપરની ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં 4 ગામોના 350થી વધુ ગ્રામજનો ઉમટ્યા: 22 લોકો...

જેતપરની ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં 4 ગામોના 350થી વધુ ગ્રામજનો ઉમટ્યા: 22 લોકો પ્રતીક ઉપવાસ પર

મોરબી ડેઈલી:જેતપર સ્થિત ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે વીજ લાઈન સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલનમાં આજે 30-07- 2026ના રોજ અમરનગર, ભરતનગર, નવા સાદુરકા અને લક્ષ્મીનગર ગામના 350થી વધુ ભાઈઓ, બહેનો અને વડીલો પહોંચ્યા હતા.

આ આંદોલન અંતર્ગત ખેડૂતોની માંગણીઓ માટે 9 પુરુષો અને 13 મહિલાઓ મળીને કુલ 22 લોકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહિલાઓ દ્વારા રામધૂન તેમજ ભજન-કીર્તન સાથે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments