Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિહિપ દુર્ગાવાહીની દ્વારા તુલસી પૂજન કરાયું

મોરબીમાં વિહિપ દુર્ગાવાહીની દ્વારા તુલસી પૂજન કરાયું

મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની દ્વારા મોરબીની ઉમા ટાઉનશિપમાં તેમજ હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ, સાવડી વિવિધ ગામોમાં તુલસી દિવસની ઉજવણી ક૨વામાં આવી હતી. વર્તમાન સમયમાં સનાતનીઓ સમક્ષ તુલસી પૂજન કરી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે બહેનો દ્વારા તુલસી પૂજન કરાયું હોવાનુ તેઓની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments