મોરબી અપડેટ : લાલપર નિવાસી જગદીશભાઈ રામરતનદાસ કુબાવત (ઉ.વ.61) તે ગૌતમદાસ, આશારામદાસ, નરોત્તમદાસના ભાઈ, પંકજભાઈ, સંજયભાઈ તથા ભગીરથભાઈના પિતાનું તારીખ 12/8/2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. ગામનું સદગતનું બેસણું તારીખ 13/8/2026 ને ગુરૂવારના રોજ રાત્રે 8 થી 9 કલાકે તેમજ તારીખ 14/8/2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન મુ.લાલપર મુકામે રાખવામાં આવ્યું છે.











