મોરબી : લજાઈ 1-2 ગામે અને હડમતીયા શક્તિ કેન્દ્રની મોદી પરિવાર સભા વિરપર જાહેર ચોક ખાતે યોજાઇ હતી. જેમાં ટંકારા-પડધરી વિસ્તાર ના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા,ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય દિનેશભાઈ અમૃતિયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી મનોજ ભાઈ રાઠોડ,કવીનભાઈ શાહ સહિતના આગેવાનો જોડાયા હતાં .આ સભામાં ગ્રામ્ય વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતો.




