Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે

આવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે

આવતી કાલે સોમવાર અને અમાસ છે એટલે સોમવતી અમાસ મહાદેવ ને રીઝવવાનો અનેરો અવસર

મોરબી: આવતીકાલે તારીખ 30 ડિસેમ્બરને સોમવાર ના રોજ  સાંજે 6.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી તેમજ મહાઆરતીના દાતા શ્રી ત્રીવેદી એસોસીયેટસ તથા સદગુરુ ફ્લાયર G.I.D.C. વાળા તથા ભાવિક ગજ્જર યુટ્યુબરના સંગીતના તાલે મહા આરતી તથા આતીષ બાજી અને પ્રસાદી દીપ્રમાળા નું આયોજન કરેલ છે તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત શ્રી પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments