Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત

વાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત

વાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં નવા બાંધકામમાં પીલર ભરવા માટે પાંજરું બનાવી ફિટ કરતી વેળાએ બે શ્રમિકોએ પાંજરું ઊંચું કરતા આ લોખંડનું પાંજરું વીજલાઈનને અડકી જતા બે શ્રમિકોને વીજ શોક લાગ્યો હતો જેમા મધ્યપ્રદેશના વતની એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments