Sunday, April 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરામધન આશ્રમના સેવક મુકેશભાઈ ભગતનો આજે જન્મદિવસ

રામધન આશ્રમના સેવક મુકેશભાઈ ભગતનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમના સેવક મુકેશભાઈ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના મહંત ભાવેશ્રવરી બેનના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમના ધાર્મિક, સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈ આ આશ્રમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આવા અદના સેવાભાવી મુકેશભાઈને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments