Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રાણેકપરમાં ચરમરીયા દાદાના મંદિર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હળવદના રાણેકપરમાં ચરમરીયા દાદાના મંદિર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હળવદના રાણેકપરમાં ચરમરીયા દાદાના મંદિર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી : હળવદના રાણેકપર ગામે મહાદેવના મંદિર સામે ચરમરીયા દાદા મંદિરના લાભાર્થે તા.1,1, 2025થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ટીમો ભાગ લઈ રહી છે.જેમાં એન્ટ્રી ફી 3300 રાખવામાં આવી છે.જ્યારે ફાઇનલ વિનરને રૂ.11111 અને રનર. વિનરને રૂ.5555નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments