Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiPSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

મોરબીની નંબર 1 નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ /કોન્સ્ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ 21 એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ છે

આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે.ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે અને ટ્રેનિંગ નો સમય સવારે 6:00 થી 7:30 અને સાંજે પણ 6.00 થી 7:30 સુધીનો છે તો મોરબીના પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે

રજીસ્ટ્રેશન માટે 97272 47472 પર નામ નોંધાવવું ફરજિયાત છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments