Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઠંડી વધતા કચ્છમાં દરેક તાલુકામાં વિકાસ વંચિતોને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ધાબળા...

ઠંડી વધતા કચ્છમાં દરેક તાલુકામાં વિકાસ વંચિતોને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ધાબળા વિતરણ

મોરબી: ઠંડીનું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતી માં કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તરફ થી કચ્છ જિલ્લા માં ઠેર ઠેર વિકાસ વંચિતો ની વસાહતો, એકલા અટુલા નિરાધાર લોકોને ધાબળા વિતરણ કર્યા હતા.

સાંસદ વિનોદભાઇ એ જણાવ્યુ કે, કચ્છમાં ઘણા સ્થળોએ ઝુપડાઓ માં રહેતા અને વિકાસ વંચિતો, એકલા અટુલા રહેતા નિરાધાર લોકો જે કયા પણ હાથ લંબાવી શકતા નથી. તેવા લોકો ને કચ્છમાં મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારફતે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments