Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચાઈનીઝ દોરાની 17 ફીરકી સાથે એક પકડાયો

મોરબીમાં ચાઈનીઝ દોરાની 17 ફીરકી સાથે એક પકડાયો

મોરબી એલસીબી ટીમે શોભેશ્વર રોડ ઉપરથી આરોપી દિનેશ તુલસીભાઈ ડાભી નામના શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 17 ફીરકી કિંમત રૂપિયા 11,050 સાથે ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કાયદા મુજબ તેમજ જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments