Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા ફાટક પુલ નીચે અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

માળીયા ફાટક પુલ નીચે અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક પુલ નીચે અજાણ્યા વાહન ચાલકે તવરસિંહ મનોહરસિંહ સોનગર ઉ.35 ચાલીને જતા હતા ત્યારે હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતા મૃતકના નાના ભાઈ લોકેન્દ્રસિંહે મોરબી સીટી બી ડિવિઝનમાં અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments