Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના માટેલમાં વિદેશી દારૂની 12 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેરના માટેલમાં વિદેશી દારૂની 12 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામની સીમમાં આવેલ ઈટાલિકા કારખાના પાસેથી આરોપી ખોડો ગોવિંદભાઈ ટોટા ઉ.21 રહે. શીતળા ધાર, માટેલ વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments