મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિમલ વલ્લભદાસ વાગડીયા રહે.ભવાની ચોક, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, મોરબી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.