Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશીનું અવસાન

મોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશીનું અવસાન

મોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશી (ઉ.વ. 74) તે સ્વ. લેખરાજભાઈ જોશી (જોશી સોલ્ટ- માળિયા) ના પુત્ર તથા વિનોદભાઈ જોશી અને પ્રમોદભાઈ જોશીના પિતા નું તારીખ 20-01-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22-01-2025ને બુધવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસ સ્થાન કાયાજી પ્લોટ – 3, ભવાની સોડાની સામેની શેરીમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments