Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે વાવડી ગામે નેજાધારી રામામંડળ રમાશે

આવતીકાલે વાવડી ગામે નેજાધારી રામામંડળ રમાશે

(જયેશ બોખાણી દ્વારા)

મોરબીના વાવડી ગામે આવેલ સ્વામિનારાયણ પાર્ક, શક્તિધામ મંદિરની બાજુમાં આવતીકાલે તા.20 એપ્રિલને શનિવારના રોજ સાંજે 5 કલાકે રામામંડળનું સામૈયું તથા રાત્રે 8:30 કલાકે હડમતિયાનું પ્રખ્યાત નેજાધારી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ પ્રસંગે સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા સમસ્ત સ્વામિનારાયણ પાર્ક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments