Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાના ભુપતભાઈ ઠાકરનું અવસાન

મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાના ભુપતભાઈ ઠાકરનું અવસાન

જેતલસર (જં): મૂળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ભુપતરાય મોહનલાલ ઠાકર (૯૨) (લોજવાળા) તે દિલીપભાઈ, બકુલભાઈ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી), ગીતાબેન હસમુખરાય ઉપાધ્યાય (ભોજાવદર), સ્વ. મમતાબેન ચીમનભાઈ જોશી (જેતપુર)ના પિતાશ્રી તથા સ્વ. જનકરાય ત્રંબકલાલ શુકલ, કમલનયનભાઈ (બાબામામા) અને પ્રકાશભાઈના બનેવી તા ૧૮ ના રોજ કૈલાશવાસ પામેલ છે સદગતનું બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા.૨૨ ને સોમવારે સવારે ૯:૦૦થી ૧૧:૦૦ મુ. જેતલસર જંકશન તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ ખાતે રાખેલ છે. દિલીપભાઇ મો.૯૮૯૮૦ ૭૨૬૭૫, બકુલભાઇ મો.૯૯૭૪૬ ૩૨૩૦૨

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments