Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી તેજસભાઈ કાનાબારનું અવસાન

મોરબી નિવાસી તેજસભાઈ કાનાબારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી તેજસભાઈ (કાનો) મનહરલાલ કાનાબાર (ઉં. વ. 45) તે મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી)ના પુત્ર, મનસુખલાલ નાથાલાલ કાનાણીના જમાઈનું તારીખ 26-01-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 27-01- 2025 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments