Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારાના હીરાપર ગામે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી: ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા રહ્યા ઉપસ્થિત

ટંકારાના હીરાપર ગામે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી: ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા રહ્યા ઉપસ્થિત

ટંકારાના હીરાપર ગામે 76મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ટંકારાના હીરાપર ગામે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમા ઉપસ્થિત રહી સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments