Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સરહદ કો પ્રણામ કાર્યક્રમ યોજાયો

સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સરહદ કો પ્રણામ કાર્યક્રમ યોજાયો

મોરબી: સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા તા.24, 25 અને 26 જાન્યુઆરીએ “સરહદ કો પ્રણામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ મોરબીના સીમાવર્તી ગામોમાં તે ગ્રામજનો સાથે ત્યાં પ્રવાસ કર્યો હતો. અને ગામોની અનુભતી કરી અને 26મી જાન્યુઆરીએ સિમાવર્તી ગામોમાં ભારતમાતા પૂજન, તિરંગા યાત્રા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments