Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નિવાસી કાંતાબેન હરજીભાઈ રાજપરાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી કાંતાબેન હરજીભાઈ રાજપરાનું દુઃખદ અવસાન

મોરબી : કાંતાબેન હરજીભાઈ રાજપરા(ઉ.વ.૮૨) તેઓ ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરાના માતા અને જય ઘનશ્યામભાઈ રાજપરાના દાદીનું તારીખ ૨૮/૦૧/૨૦૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદગતનું બેસણું તારીખ ૩૧-૦૧-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે હરિદ્વાર એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક, ફ્લોરા હોમ્સની સામે, મહેન્દ્રસિંહજી રોડ, મોરબી-૨ ખાતે તેમજ ઈશ્વરનગર ગામે રાત્રે ૭:૩૦ થી ૯ કલાકે પ્રભુભાઈ ગંગારામભાઈ રાજપરાના નિવાસસ્થાને રાખેલ છે


લી. ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરા
     જય ઘનશ્યામભાઈ રાજપરા
મો.નં. 9825846905, 9662496487

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments