હળવદ – વેગડવાવ રોડ ઉપર જીજે – 36 – એસી -8634 નંબરના આઈટેન કારના ચાલકે સામેથી આવતા જીજે-13 આરઆર – 2233 નંબરના બાઈક ચાલક અબ્બાસભાઈ હસનભાઈ માણેકીયા ઉ.65 નામના વૃદ્ધ રહે.કંકાવટી, તા.ધ્રાંગધ્રા, જિલ્લો.સુરેન્દ્રનગર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.