Monday, November 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: વિદાયમાન ટ્રાફિક PSI ના નિવૃત્તિ સમારોહમાં જલારામ ધામના અગ્રણીઓ દ્વારા સન્માન...

મોરબી: વિદાયમાન ટ્રાફિક PSI ના નિવૃત્તિ સમારોહમાં જલારામ ધામના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

મોરબી ડેઈલી : મોરબી ટ્રાફિક શાખામાં પી.એસ.આઈ. તરીકે પ્રશંસનીય ફરજ બજાવતા એચ.વી. સોમૈયાના વય નિવૃત્તિ નિમિત્તે વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા તેમની સેવાઓને બિરદાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ વિદાયમાન સમારોહ અંતર્ગત મોરબી જલારામ ધામના અગ્રણી કિશોરભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ અને નીરવભાઈ હાલાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પી.એસ.આઈ. સોમૈયાને શાલ ઓઢાડીને ભાવલીનું અભિવાદન કર્યું હતું અને તેમના સ્વસ્થ તથા નિરામય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments