મિશન નવ ભારત ગુજરાતના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે મોરબીના અગ્રણી રામાભાઈ જીલરીયાની નિમણૂક કરવામાં આવી છે. જે બદલ મિશન નવ ભારત ગુજરાતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર પ્રગતિ કરવાના અભિનંદન આપ્યા છે. રામભાઈ જીલરીયાને મિશન નવ ભારત મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી સ્વાગત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી ભારત દેશના હિતમાં કાર્ય કરવાની આશા વ્યક્ત કરી છે.
