Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકાલિકાનગર શાળાના શિક્ષક કેતનભાઈ ધરોડીયાને રક્તદાન બદલ બિરદાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

કાલિકાનગર શાળાના શિક્ષક કેતનભાઈ ધરોડીયાને રક્તદાન બદલ બિરદાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

મોરબી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી તાલુકાની કાલિકાનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રજાપતિ કેતનભાઈ ધરોડીયા દ્વારા રક્તદાન કરી સમાજને ઉપયોગી અને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. તેઓ દ્વારા આ પ્રરણારૂપી સેવા કરવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તેમને પ્રમાણપત્ર અર્પણ કરી તેમની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે શિક્ષક કેતનભાઈ પ્રજાપતિ દ્વારા પણ લોકોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments