Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અમરનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીના અમરનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના અમરનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે. અમરનાથ મહાદેવના સાનિધ્યમાં અમરનાથ મહાદેવ મંદિરે ૬૬ કેવી સપ્ટેશનના નવી પીપળી મોરબી ખાતે તારીખ ૨૬/૦૨/૨૦૨૫ને મહાવદ તેરસને બુધવારના રોજ મહાશિવરાત્રિના પાવન પવિત્ર દિવસે બપોરે ૧૨ વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મહાઆરતીમાં પધારવા તેમજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે ધૂન ભજન માં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ અમરનાથ મહાદેવના મિત્ર મંડળે પાઠવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments