Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૧૧૫ પ્રયોગો રજૂ કરાયા

શ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૧૧૫ પ્રયોગો રજૂ કરાયા

દિનાંક ૨૮ ફેબ્રુઆરી એટ્લે વિજ્ઞાન દિવસ આ દિવસ નિમિત્તે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાની શરૂઆત કરવામાં આવી. જેમાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયો પર ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા ૧૧૫ પ્રયોગ કરેલા હતા. જેમાં રોબર્ટ, વાઇ-ફાઈ કાર, સુક્ષ્મદર્શક યંત્ર, મિનિ ફ્રીઝ જેવા પ્રયોગો આકર્ષકનું કેન્દ્ર રહ્યા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments