Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં છરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મુકનાર બે શખ્સોને પકડી લેતી પોલીસ

હળવદમાં છરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મુકનાર બે શખ્સોને પકડી લેતી પોલીસ

હળવદ : હળવદમાં છરી સાથેનો વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામમાં મુકનાર બે શખ્સોને પોલીસે પકડી પાડી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્સ્ટાગ્રામમાં કેટલાક ઈસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય આ વિડીયો હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું જણાઇ આવતા હળવદ પોલીસે જીતેશભાઈ મનોજભાઈ કાનજીભાઈ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા કરણભાઈ બળદેવભાઈ સડલીયા રહે હળવદ જી.આઈ.ડી.સી બાલાજી કારખાના પાસે વાળાને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments