Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખોખરા હનુમાન હરિહરધામ ખાતે આજે રાત્રે ભજન સંધ્યાનું આયોજન

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આજે રાત્રે ભજન સંધ્યાનું આયોજન

મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામમાં 2 માર્ચના રોજ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથેસાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ 1 માર્ચ ને શનિવારે રાત્રે 9 કલાકે સંતવાણી ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ભજનીક સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી, ભજનીક નવીનભાઈ જોષી, હાસ્યકલાકાર દેવેનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમને માણવા સર્વે ભક્તોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments