Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી બંધુનગર પ્રાથમિકશાળાના શિક્ષકશ્રી જયેશભાઈ સદાતીયા એ જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.

શ્રી બંધુનગર પ્રાથમિકશાળાના શિક્ષકશ્રી જયેશભાઈ સદાતીયા એ જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.

આજરોજ શ્રી બંધુ નગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ ને લખવા માટે ઉપયોગી પેડ ( શૈક્ષણિક કીટ) આપી જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે શાળાના આચાર્ય શ્રી અમૂલભાઈ જોષીએ અન્ય ને પણ  પ્રેરણા મળે એવું કાર્ય કરવા બદલ જયેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments