Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાર્ચ માસમાં યોજાનાર મોરબી જિલ્લા સંકલન બેઠક મોકૂફ..!!

માર્ચ માસમાં યોજાનાર મોરબી જિલ્લા સંકલન બેઠક મોકૂફ..!!

આગામી તા.૨૮/૦૩/૨૦૨૫ સુધી ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક અન્વયે માર્ચ-૨૦૨૫ની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments