Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી ધિરજલાલ બાલુભાઈ વાઘેલાનું અવસાન

મોરબી નિવાસી ધિરજલાલ બાલુભાઈ વાઘેલાનું અવસાન

મૂળ જેતપુરના વતની હાલ મોરબી નિવાસી ધિરજલાલ બાલુભાઈ વાઘેલા (ઉ.વર્ષ.79) તે સાગરભાઈ વાઘેલા, કૌશલભાઈ વાઘેલા, જીજ્ઞેશભાઈ વાઘેલાના પિતા તેમજ સ્વ.ધિરજલાલ બાલુભાઈ વાઘેલા અને જયશ્રીબેન વાઘેલાના સસરાનું તા.13-03-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17-3-2025, સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે એ.કે. કૉમુનિટી હોલ, છોટાલાલ પેટ્રોલ પંપવાળી શેરી, ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડની સામે મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments