Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામે વૃધ્ધાનો એસિડ પીને આપઘાત

મોરબીના બેલા ગામે વૃધ્ધાનો એસિડ પીને આપઘાત

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા ઉ.62 નામના વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments