મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આમરણ નજીક આવેલ બાદનપર ગામની સીમમાં દરોડો પાડી આરોપી ગફાર ઉર્ફે બગલો જુમાભાઈ લાખા રહે.ધૂળકોટ વાળાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 7450નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










