Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમા માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરમા માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિવાનપરા વિસ્તારમાં રહેતા નમીરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના વ્યક્તિએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાની ઘેર બાથરૂમમાં ઓઢણા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments