Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પોલીસની સંવેદનશીલતા : વરિષ્ઠ નાગરિકોને મતદાન મથક સુધી પહોંચવામાં મદદ કરતા...

મોરબી પોલીસની સંવેદનશીલતા : વરિષ્ઠ નાગરિકોને મતદાન મથક સુધી પહોંચવામાં મદદ કરતા મોરબી જીલ્લા પોલીસ

મોરબી : મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે જેમાં યુવાનોથી લઈને વયોવૃદ્ધ પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે મોરબી પોલીસની પણ ઉત્તમ કામગીરી સામે આવી છે જ્યાં પોલીસના જવાનો સતાયું નાગરિકોને તેડીને મતદાન મથક સુધી લઇ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments