Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : કેતનભાઇ પ્રહલાદભાઇ ભટ્ટનું અવસાન

મોરબી : કેતનભાઇ પ્રહલાદભાઇ ભટ્ટનું અવસાન

મોરબી. : ઔદીચ્ય ગુજરાતી સા.ચા. બ્રાહ્મણ મૂળ મોટી બરાર હાલ મોરબી નિવાસી પ્રહલાદભાઈ લાભશંકરભાઈ ભટ્ટના પુત્ર કેતનભાઇ પ્રહલાદભાઇ ભટ્ટ ઉ.વ 47 તે બળવંતભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટના ભત્રીજા, મનીષભાઈ, ભૂમિબેનના ભાઈ તથા હર્ષભાઈ, દ્વષ્ટિબેનના પિતા અને સ્વ.હર્ષદરાય રાવલના જમાઈ તેમજ દીપકભાઈ, નિલેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઇ,પંકજભાના પિતરાઈ ભાઈનું તા.2ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાન રાજનગર, હનુમાન મંદિરવાળી શેરી, પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments