Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમનો આજે વધુ એક દરવાજો ખોલાયો

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમનો આજે વધુ એક દરવાજો ખોલાયો

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. હવે એક દરવાજો વધારીને કુલ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. હવે પાણીનો નિકાલ 2396ની બદલે 3513 ક્યુસેક થઈ રહ્યો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments