Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

મોરબીની પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

મોરબીમાં માવતર ધરાવતા અને ગૂંગણ ગામે સાસરું ધરાવતા પરિણીતાને છેલ્લા બે વર્ષથી પતિ સહિતના સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ઇન્દિરાનગરમાં માવતરના ઘેર રહેતા જોસનાબેન રતિલાલ મૂછડીયા ઉ.30 નામના પરિણીતાએ તેમના પતિ રતિલાલ નથુભાઈ મૂછડીયા, સાસુ સોમબેન, નણંદ વિજુબેન અને જેઠાણી રંજનબેન રહે.તમામ કૃષ્ણનગર ગૂંગણ ગામ વાળાઓ છેલ્લા બે વર્ષથી ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતમાં મેણા ટોણા મારી મારકુટ કરી શારીરીક માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments