Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuજૂની પીપળી નિવાસી કપિલાબેન રમેશચંદ્ર ભટ્ટનું અવસાન

જૂની પીપળી નિવાસી કપિલાબેન રમેશચંદ્ર ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ બિલિયા હાલ જૂની પીપળી નિવાસી ઔદીચ્ય ગુજરાતીસાડા ચારસો બ્રાહ્મણ કપિલાબેન રમેશચંદ્ર ભટ્ટ (ઉ.વ.75) તેઓ હરિકૃષ્ણભાઈ, વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તથા ગાયત્રીબેનની માતાનું તા. 3-4-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 5-4-2025ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન રણછોડરાયજી મંદિર, જૂની પીપળી, જિલ્લો મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 7069505531, મો.નં. 94080 06686.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments