Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના વિરપર ગામ ના વિનિત દવેએ "મથર્સ ડે નિમિતે ચિત્રો પ્રદર્શન કરી"...

ટંકારાના વિરપર ગામ ના વિનિત દવેએ “મથર્સ ડે નિમિતે ચિત્રો પ્રદર્શન કરી” અનોખી રીતે ઉજવણી કરી

જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ… હેપ્પી મધર્સ ડે

મોરબી : વિશ્વભરમાં માતાઓના બલિદાનને માન આપવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ તેમ છતાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. મધર્સ ડે એ એક ખાસ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં માતાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ખાસ દિવસ 12 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.તયારે ટંકારા તાલુકાના વિરપરના વિનિત દવે નામના વિદ્યાર્થી દ્વારા મથર્સ ડે નિમિતે ૪ થી ૫ કલાક સુધીનો સમય આપીને મથર્સ ડે નિમિતે ચિત્રો પ્રદર્શન કરી અનોખી રીતે ઉજવણી કરી છે . નવયુગ કોલેજ માં અભ્યાસ કરતા બ્રહ્મ સમાજ ના વિનિત દવે એ મથર્સ ડે નિમિતે સ્કેચ પેન્સિલ વડે ચિત્રો દોરી ઉજવણી કરી હતી .

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments