Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લાના વાઘપર પીલુડી મુકામે હનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહમિલન...

મોરબી જીલ્લાના વાઘપર પીલુડી મુકામે હનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહમિલન યોજાશે.

શ્રી રોકડિયા હનુમાનજી મંદિર વાઘપર મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનિવાર ને ચૈત્રી પૂનમના દિવસે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહપ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ સહપરિવાર સાથે પધારવા શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ ટ્રસ્ટ વાઘપર પીલુડી વતી ખાસ હાર્દિક નિમંત્રણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments