Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારત મોરબી જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂંક

મિશન નવભારત મોરબી જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂંક

મિશન નવભારત મોરબી જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂક

મોરબી : મિશન નવ ભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી દ્વારા મોરબી જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે ભાવેશભાઈ પટેલ અને પરમભાઈ જોલાપરા, ઉપપ્રમુખ તરીકે દીપેનભાઈ ભટ્ટ, દિવ્યરાજસિંહ રાણા, વિરાટભાઈ ભાટિયા, હેતભાઈ કંઝારિયા, મંત્રી તરીકે નિલેશભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ છનીયારા, ભાવિકભાઈ કુંભરવાડીયા, અને રૂષિરાજભાઈ ગોસ્વામીની વરણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments