Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના તુલસી પાર્કમાં ગાડી પાર્ક કરવાની ના પાડતા વૃદ્ધને ધમકી આપી

મોરબીના તુલસી પાર્કમાં ગાડી પાર્ક કરવાની ના પાડતા વૃદ્ધને ધમકી આપી

મોરબીના શનાળા બાયપાસ રોડ પર તુલસી પાર્કમાં ઘર પાસે ગાડી રાખવા મામલે વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મોરબીના પાપાજી ફનવર્લ્ડ પાછળ તુલસી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઈ પનારા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી આરોપી અશોક ઉર્ફે મુનો દેવાણંદભાઈ જીલરીયા એ હોકી લઇ આવી જીવરાજભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments