Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ના...

ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) “ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ”ની થીમને લઈ ગામ માં રેલી નું આયોજન કરેલ

હેલ્થ સુપરવાઇજર કે કે કાલરીયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાહુલ રાઠોડ હાજર રહી ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણી મા થતા હોઇ મચ્છર ઉત્પતી ના થાય તેટલા માટે ઘર ના પાણી ભરાયેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાકણ થી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડીયે એક વાર પાણી ના પાત્રો જેવા કે ફ્રિઝ ની પાછળની ટ્રે કુલર માં ભરેલ પાણી, આસપાસ ના બંધ ઘરો,મહોલ્લા, સોસાયટી ઓફીસ ના ધાબામાં કાટમાળ કોઠી , ટાંકી, ટાયર, કુંડા નકામા પાત્રોમાં ભરાયેલ પાણી ખાલી કરવા વિશે લોકોને માહિતગાર કરેલ સાથે મચ્છર ના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્રારા માહિતગાર કરેલ. તેમજ ડ્રાય ડે વિશે લોકોને માહિતી આપેલ .

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments