Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યા

મોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 1 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 68 રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિના સમય દરમિયાન વજેપર, દાણાપીઠ, રવાપર રોડ, દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, જેલ ચોક, લખધીરવાસ, વસંત પ્લોટ, સોમનાથ સોસાયટી, સામાકાંઠે લાલબાગ અંદર, ઉમા ટાઉનશિપ રોડ, રોટરી નગર, શનાળા જેવા વિવિધ વિસ્તારોમાંથી રખડતાં પશુઓને પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments