Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના નવા સાપકડા ગામે પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

હળવદના નવા સાપકડા ગામે પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી : હળવદ પોલીસે નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે જુના સાપકડા ગામ જવાના રસ્તે ઉભેલા અમૃતભાઈ ઉર્ફે મુનો અમરશીભાઈ રાતોજાને ઉ.વ.27 રહે.નવા સાપકડાવાળાને તપાસતા તેની પાસેથી પિસ્તોલ મળી આવતા તેને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી માં પી આઈ આર.ટી,વ્યાસ સહિતનો સ્ટાફ જોડાયો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments