Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નિવૃત શિક્ષકને હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મૃત્યું

મોરબીમાં નિવૃત શિક્ષકને હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મૃત્યું

મોરબી શહેરમાં અવની ચોકડી પાસે આવેલી મયુર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ ભીમજીભાઈ અઘારા ઉ.75 નામના નિવૃત શિક્ષકને પોતાના ઘેર હાર્ટએટેક આવતા પડી ગયા બાદ બેભાન થઈ જતા પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments