Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ મૂળ તરધરી હાલ મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.65) તે સ્વ. નટવરલાલ અમૃતલાલ ભટ્ટના પત્ની, જયેશભાઈ નટવરલાલ ભટ્ટના માતા, ભરતભાઈ અમૃતલાલ ભટ્ટના ભાભીનું તારીખ 20-4-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2025 ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અનંતનગર સોસાયટી, ત્રાજપર ખારી પાસે જુના ઘુંટુ રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. (મો. 93760 62930)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments