Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપત્નીને લગ્નેતર સંબંધની જાણ થઈ જતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પત્નીને લગ્નેતર સંબંધની જાણ થઈ જતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના માટે નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા ઝારખંડના વતની શ્રમિક યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેની પત્નીને થઈ જતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિમ્બોસા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સુખરામ ગુડડુંભાઈ લોહાર ઉ.22 નામના યુવાનના લગ્ન થઈ ગયા બાદ પણ વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ મૃતકના પત્નીને થઈ જતા ગઈકાલે લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments